ગુજરાત મર્કન્ટાઇલ સહકારી બેંકમાં આપનું સ્વાગત છે

ફોન : 079-25397610, 25399754

મિસકોલ સૂચના સિસ્ટમ નંબર ૮૦૦૦૮ ૩૬૮૬૮

Note

  • એસએમએસ થિ માહિતી મેળવવા નો ચાર્જ તમારા સેવા પ્રદાતા મુજબ કાપવામાં આવશે.
  • એસએમએસ સૂચના માટે અમારી બેંકે કોઈ શુલ્ક લેતા નથી.
  • ટૂંકા કોડ ઉપર એસએમએસ સૂચના ફક્ત ગ્રાહકના નોંધાયેલા મોબાઇલ થી જ પ્રક્રિયા કરવામાં આવશે.
  • દરેક ખાતા ધારકે અલગ એસએમએસ સૂચના નોંધણી ફોર્મ ભરવું આવશ્યક છે.

નીચે જણાવેલ સમય મુજબ ફક્ત સોમવાર થી શનિવાર સુધી એસએમએસ સૂચના સુવિધા ઉપલબ્ધ છે

  • સોમવાર થી શુક્રવાર: સવારે ૧૦.૦૦ થી સાંજે ૬.૦૦
  • શનિવાર: સવારે ૧૦.૦૦ થી સાંજે ૬.૦૦ (બીજા અને ચોથા શનિવાર સિવાય (બેંક રજા))
Top