| # | ચાર્જીસનાં પ્રકાર | ચાર્જીસ |
|---|---|---|
| ૧ | ચેક બુક ચાર્જીસ | ચેક દીઠ રૂ. ૨ /- + સર્વિસ ટેક્ષ |
| ૨ | ઇનવર્ડ ચેક રીટર્ન * | ચેક રકમ પર રૂ. ૫૦/ – + સર્વિસ ટેક્ષ |
| ૩ | આઉટવર્ડ ચેક રીટર્ન * | ચેક રકમ પર રૂ. ૨૫/ – + સર્વિસ ટેક્ષ |
| ૪ | ન્યૂનતમ બેલેન્સ ચાર્જ | ૨૦૦૦ થી ઓછાં રૂપિયા પર રૂ. ૫૦ / – દર મહિને + સર્વિસ ટેક્ષ |