ગુજરાત મર્કન્ટાઇલ સહકારી બેંકમાં આપનું સ્વાગત છે

ફોન : 079-25397610, 25399754

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોન ટીવી, રેફ્રિજરેટર, ફર્નિચર, કમ્પ્યુટર, મ્યુઝિકલ સિસ્ટમ, એસી વગેરે ખરીદી માટે ઉપલબ્ધ છે.

અરજદારની વિગતો

  • ૩ વર્ષ ની આવકવેરા રિટર્ન નકલ
  • ફોટોગ્રાફસની બે નકલો
  • બેંક સ્ટેટમેન્ટ છેલ્લાં ૨ વર્ષનું
  • પાન કાર્ડની નકલ
  • સરનામાંનો પુરાવો – ઇલેક્ટ્રિક બિલ/ટેલિફોન બિલ(કોઈ પણ એક)
  • ફોટોની સાબિતી – મતદાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ(કોઈપણ એક)

બાંયધરી આપનારની વિગતો

  • ફોટોગ્રાફસની બે નકલો
  • છેલ્લું ટેક્ષ બિલ
  • છેલ્લી ૩ વર્ષ ની આવકવેરા રિટર્ન નકલ
  • સરનામાંનો પુરાવો – KYC ધોરણો મુજબ ઇલેક્ટ્રિક બિલ/ટેલિફોન બિલ(કોઈ પણ એક)
  • ફોટોની સાબિતી – KYC ધોરણો મુજબ પાન કાર્ડ/મતદાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ(કોઈપણ એક)

શરતો

  • બે બાંયધરી લેનાર જરૂરી છે.
  • ફોટોગ્રાફસની બે નકલો
  • છેલ્લું ટેક્ષ બિલ
  • છેલ્લી આવકવેરા રિટર્ન નકલ
  • સરનામાંનો પુરાવો – KYC ધોરણો મુજબ ઇલેક્ટ્રિક બિલ/ટેલિફોન બિલ(કોઈ પણ એક)
  • ફોટોની સાબિતી – KYC ધોરણો મુજબ પાન કાર્ડ/મતદાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ(કોઈપણ એક)
  • ૦.૫% પ્રોસેસિંગ ચાર્જ લાદવાની મંજૂરી છે.
  • અરજદારે હપતાથી ચુકવણી માટે બેંકને ૩૦ ચેક અને સૂચના મુજબ બાકીનાં ચેક પુરા પાડવાનાં છે.

Top